Sunday, May 8, 2016

હાય…રે… પ્રવિણ હાયના સુત્રોચ્ચાર સાથે પક્ષપલટુ મેયરનાં ઘરે કોંગ્રેસનું હલ્લાબોલ





પોસ્ટર લઈને વિરોધ દર્શાવી રહેલા લોકો
ગાંધીનગરઃ ગાંધીનગર મહાપાલિકામાં ભાજપે સતા આંચકી લેતા કો઼ગ્રેસ સમસમી ઉઠી છે. કોંગ્રેસમાંથી ચૂંટણી લઇને ભાજપમાં મેયર બનનાર પ્રવિણ પટેલનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. પક્ષ પલ્ટાને લઇને પહેલી વખત આકરી પ્રતિક્રિયા કરી રહી છે. પ્રથમ ટર્મમાં વિરોધ કરવાનુ ભૂલેલી કોંગ્રેસે શનિવારે બંને વખતનો રોષ કાઢી નાખ્યો હતો.

No comments:

Post a Comment