🚫🚫🚫🚫🚫🚫
⚫ હેલ્મેટ પહેરો નહીં તો *રૂ.100 દંડ*
⚫ નો પાર્કિંગ *રૂ.300 દંડ*
⚫નો એન્ટ્રી *રૂ. 500 દંડ*
⚫ પીયુસી નહીં તો *રૂ.1000 દંડ*
⚫ કલર ઉડેલી નંબર પ્લેટ *રૂ.50 દંડ*
⚫ ટ્રિપલ સીટ *રૂ.1000 દંડ*
🔴 રસ્તા પર ખાડા.. *કોઈને શિક્ષા નહીં*
🔴 ખોટા સ્પીડ બ્રેકર.. *કોઈને શિક્ષા નહીં*
🔴 બગડેલા સિગ્નલ.. *કોઈને શિક્ષા નહીં*
🔴 રસ્તા પર અતિક્રમણ.. *કોઈને શિક્ષા નહીં*
🔴 રસ્તા માં પાણી ભરાઈ જાય.. *કોઈને શિક્ષા નહીં*
🔴 રસ્તા ખોદીને રીપેર કર્યાં વગર મૂકી દેવાના .. *કોઈને શિક્ષા નહીં*
🔴 રસ્તા અને ફૂટપાથ પર ફેરિયા.. *કોઈને શિક્ષા નહીં*
🔴 ગંદા કચરા થી ભરેલા રસ્તા.. *કોઈને શિક્ષા નહીં*
🔴 ફુરપાથ પર રાજકીય પક્ષ ની ઓફિસ.. *કોઈને શિક્ષા નહીં*
🔴 રસ્તા અને ફોટપાથ પર અનધિકૃત ખાવા પીવાની લારીઓ.. *કોઈ જ એકશન નહીં*
🔴 અનધિકૃત બાંધકામો ની વણઝાર - *કોઈને પડી નથી*
🔷 *ભાવાર્થ - ભારત ના બધા આમ નાગરિક ગુન્હા ને સજા ને પાત્ર પ્રસાસન અને રાજકારણીઓ ની કોઈ નૈતિક કે બંધારણીય જવાબદારી નહીં તેમને કોઈ શિક્ષા / દંડ નહીં*...
🔷આમ નાગરિક માટે મહેનત મજૂરી કરો *બધી જાતના ટેક્સ ભરો* કી જેથી *સરકાર ની તિજોરી ભરાય* અને રાજકારણી ને જલસા કરવા મળે
🔴⚫ લખાણ ગમ્યું હોય ને *હુદય માં આગ લાગી હોય* તો આગળ ફોરવર્ડ કરો...

No comments:
Post a Comment